accessibilty toolbox
color contrast
text size
highlighting more content
zoom in

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ યુઝર્સને માહિતીની વહેંચણી માટે સગવડ અને આરામ આપે છે અને લોકોને વૈશ્વિક સ્તરે ઓનલાઇન એકસાથે આવવા સક્ષમ બનાવે છે. પ્લેટફોર્મનો વ્યાપક, અપ્રતિબંધિત અને અનિયંત્રિત ઉપયોગ, સરળ ઉપલબ્ધતા અને યુઝરના વ્યક્તિગત ડેટાની ઍક્સેસ સાથે, સાયબર સુરક્ષા જોખમો ઉભા કરે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સ્કેમર્સ છે, જેઓ વિવિધ માધ્યમો અથવા ચેનલો દ્વારા યુઝર્સને છેતરવાનો પ્રયાસ કરે છે. ગુનેગારો સામાન્ય રીતે યુઝર્સને લક્ષ્ય બનાવવાનું પસંદ કરે છે અને તેમને પીડિત બનાવે છે તેમાંથી કેટલીક રીતો નીચે ઉલ્લેખિત છે.