વર્તમાન ડિજિટલ સમયમાં, ઓનલાઈન/ઈન્ટરનેટ/વેબ બેંકિંગ એવી સેવા છે જે ગ્રાહકોને એક બટનના ક્લિક પર બેંકિંગ સેવાઓની ઍક્સેસ આપે છે. તે ગ્રાહકોને કોઈપણ સમયે ગમે ત્યાંથી તેમની અનુકૂળતા મુજબ વિશાળ શ્રેણીના નાણાકીય ટ્રાન્ઝેકશન કરવા માટેની સુવિધા આપે છે અને સક્ષમ કરે છે.

ફાયદા

વર્તમાન ડિજિટલ સમયમાં, ઓનલાઈન/ઈન્ટરનેટ/વેબ બેંકિંગ એવી સેવા છે જે ગ્રાહકોને એક બટનના ક્લિક પર બેંકિંગ સેવાઓની ઍક્સેસ આપે છે.

તેના ઘણા ફાયદા છે જેમ કે

  • ચોવીસ કલાક સરળ ઍક્સેસ આપે છે, સુવિધા આપે છે અને સમય બચાવે છે.

  • મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન સેવા દ્વારા સફરમાં બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે.

  • એકાઉન્ટ્સને મોનીટર કરો, બિલ ચૂકવો, ફંડ ટ્રાન્સફર કરો, સ્ટેટમેન્ટ જુઓ અને ડાઉનલોડ કરો વગેરે,